Sonography Package
બધી પ્રેગ્નેટ સ્ત્રીઓ માટે ખાસ Rudrika સોનોગ્રાફી પેકેજ
🤰 પ્રેગનન્સી સોનોગ્રાફી પેકેજ – માત્ર ₹ 10001 (9 મહિના માટે)
✅ પ્રેગનન્સી શરૂઆતી તપાસ
✅ એન.ટી સ્કેન (11 થી 14 અઠવાડિયા)
✅ અનોમલી સ્કેન (ખોડખાપણ ની તપાસ)
✅ ડેટિંગ સ્કેન અથવા મंथલી સ્કેન
✅ છેલ્લા ત્રીમાસીક માટે ડોપ્લર સ્કેન
💡ઓછામાં ઓછા છ સોનોગ્રાફી સેશન શામેલ છે અને જો જરૂરી હોય તો પેકેજમાં વધુ સ્કેન પણ કરી શકાય
📞 સંપર્ક કરો:
📲 +91-76238 97021 | +91-73594 64007
📍 ક્લિનિક સરનામું:
🏥 ગ્રાઉન્ડ ફ્લોર 4/5, કપિરાજ કોમ્પ્લેક્સ, પંચરત્ન બિલ્ડીંગ ની સામે, ન્યૂ આઈ.પી.સી.એલ રોડ, સુભાનપુરા, વડોદરા